મોડલ સાક્ષી મલિક ફિટ રહેવા જિમમાં જાય છે એક્ટ્રેસ પોતાની ફિટનેસ માટે જાણીતી છે સાક્ષી મલિક જિમ લૂકમાં સુંદર લાગે છે સાક્ષી મલિકે જિમ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે સાક્ષી મલિકના ચાહકો પણ તેના જિમ લૂકને લાઈક કરે છે અભિનેત્રીની જિમ લૂકમાં તસવીરો વાયરલ થઈ છે એક્ટ્રેસ જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી સાક્ષી મલિક બમ ડિગી ડિગી સોંગથી જાણીતી બની હતી ઈન્સ્ટાગ્રામ પર સાક્ષી મલિકના લાખો ફોલોઅર્સ છે (તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ)