સાક્ષી મલિક તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે



સાક્ષી મલિકનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી



તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે



સાક્ષી બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે



તે ફેન્સ સાથે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી સ્વિત્ઝરલેન્ડમાં એન્જોય કરી રહી છે



જ્યાંથી તેમણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે



કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપી રહી છે સાક્ષી



(All Photo Instagram)