શ્રીમુખી જાણીતી અભિનેત્રી અને એન્કર છે

શ્રીમુખી તેલુગુ ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે.

શ્રીમુખીએ ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

ખુલ્લા આકાશમાં અભિનેત્રી એક બાદ એક પોઝ આપી રહી છે

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ ખુબ પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

હાલમાં આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

(All Photo Instagram)