ટીવી અભિનેત્રી સંજીદા શેખે નવી તસવીરોમાં ધમાલ મચાવી છે આ વખતે સંજીદા શેખે બૉલ્ડ સાડી લૂકમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે વ્હાઇટ સિલ્કી સાડીમાં એક્ટ્રેસે સ્મૉકી મેકઅપ કેરી કર્યો છે કેમેરા સામે સંજીદા શેખે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ચોંકાવ્યા છે સંજીદા શેખે ઘણી વખત બોલ્ડ લુક બતાવીને ચાહકોને ક્લીન બોલ્ડ કર્યા છે વ્હાઇટ ડ્રેસમાં કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી સંજીદા શેખ સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી અવારનવાર પોતાનો ગ્લેમરસ લુક ફેન્સ સાથે શેર કરતી રહે છે 39 વર્ષની મુસ્લિમ એક્ટ્રેસ, બોલીવુડ બાદ ઓટીટી પર લોકોના દિલ જીતી લીધા છે તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે