મદાલસાએ હાલમાં જ ઈંસ્ટા પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તે ગ્લેમરસ પોઝ આપી રહી છે ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે અભિનેત્રીએ સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીત્યું આ તસવીરોમાં અભિનેત્રી ચણિયા ચોલી પહેરેલી જોવા મળી રહી છે તેને ઈંસ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા શેર કરે છે (All Photo Instagram)