બૉલીવુડ એક્ટ્રેસ સંજીદા શેખે નવી તસવીરોથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે 'હીરામંડી' ગર્લ સંજીદા શેખની આ વખતે બ્યૂટીફૂલ તસવીરો વાયરલ થઇ છે ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યોછે પાતળી કમર અને કર્વી ફિગરને સંજીદાએ કેમેરા સામે ફ્લૉન્ટ કર્યુ છે સંજીદા શેખે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે સંજીદા શેખનો આ બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયો હતો આ તસવીરોમાં અભિનેત્રી ટૂ પીસ આઉટફીટમા જોવા મળી હતી અભિનેત્રી સંજીદા શેખનો આ બોલ્ડ અવતાર જોઈને ચાહકો પણ ચોંકી ગયા હતા સંજીદા શેખ અવારનવાર પોતાનો ગ્લેમરસ લુક ફેન્સ સાથે શેર કરતી રહે છે આ તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે