સારા અલી ખાને લેટેસ્ટ તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં સારાનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે

Published by: gujarati.abplive.com

આ નવા લુકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે

Published by: gujarati.abplive.com

સારા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે

Published by: gujarati.abplive.com

ચાહકોની પણ તેના અલગ અલગ અંદાજ ખુબ જ પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

સારા અલી ખાનની ફેનફોલોઈંગ પણ સતત વધી રહી છે

Published by: gujarati.abplive.com

સારા અલી ખાન બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંથી એક છે

Published by: gujarati.abplive.com

અભિનય ઉપરાંત સારા લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સારા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com