'ભાભીજી ઘર પર હૈ' ફેમ સૌમ્યાનો સાડી લૂક ટીવી એક્ટ્રેસ તેના કાતિલ સાડી લૂકને લઈ ચર્ચામાં અભિનેત્રીએ વ્હાઈટ સાડી લૂકમાં શાનદાર તસવીરો શેર કરી સૌમ્યા ટંડનને સિરિયલથી ઘર ઘરમાં ઓળખ મળી સૌમ્યા તેના સાડી લૂકને લઈ ચર્ચામાં છે ટીવી એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં તસવીરો શેર કરી છે ચાહકો પણ તેના હોટ સાડી લૂકને લાઈક કરી રહ્યા છે અભિનેત્રીએ શાનદાર અંદાજમાં પોઝ આપ્યા છે સૌમ્યા ટંડન તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે (તમામ તસવીરો સૌમ્યા ટંડન-ઈન્સ્ટાગ્રામ)