બૉલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો ઇન્સ્ટાગ્રામ પર છવાયો હોટ બોસી લુક, જુઓ તસવીરો આ તસ્વીરમાં અભિનેત્રી કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. રકુલ પ્રીત સિંહ હંમેશા પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. આ ડ્રેસમાં તે તેની હોટ અદાઓ દ્વારા ફેન્સના હોશ ઉડાવી રહી છે. આ વ્હાઇટ ડ્રેસમાં તે કીલર પોઝ આપી રહી છે. આ તસ્વીરમાં તે વ્હાઇટ ડ્રેસમાં સ્ટાઇલિશ વોકિંગ પોઝ કરતી જોવા મળી રહી છે. આ તસ્વીરમાં તેને સ્લીવ લેસ બ્લાઉઝ સાથે સાડી પહેરી છે. આ સાડી લૂકમાં તે ખૂબ હોટ લાગી રહી છે. આમાં તે પોતાના સાડી લુક દ્વારા ચાહકોના હોશ ઉડાવી રહી છે. All Photos : Instagram @rakulpreet