અભિનેત્રી શાલિની પાંડે સંદીપ રેડ્ડી વાંગાના અર્જુન રેડ્ડી માટે જાણીતી છે. આ ફિલ્મમાં તેની વિજય દેવરાકોંડા સાથેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. શાલિનીએ નવી તસવીરો પોસ્ટ કરી છે શાલિનીએ વ્હાઇટ સ્કર્ટ અને ટોપમાં તસવીરો પોસ્ટ કરી છે વ્હાઇટ આઉટફિટમાં શાલિની ખૂબ બોલ્ડ લાગી રહી છે. તેણે કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા છે શાલિની પાંડે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં જોવા મળી છે તે છેલ્લે જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહ સાથે જોવા મળી હતી. શાલિની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram