શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે



આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે.







શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે



બોલિવૂડ ફિલ્મ સ્ટાર શમા સિકંદર આ દિવસોમાં વેકેશન પર છે



આ તસવીરો જોઈને લોકોએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી કોમેન્ટ કરી



શમાની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ છે,



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શમા



ફેન્સને અભિનત્રીનો દરેક લુક પસંદ આવે છે



(All Photo Instagram)