શનાયા કપૂર બોલિવૂડના સૌથી પ્રખ્યાત પરિવારોમાંથી એક છે.



તેના પિતાનું નામ સંજય કપૂર છે જ્યારે તેની માતા મહિપ કપૂર એક જ્વેલરી ડિઝાઇનર છે.



સાથે શનાયા કપૂર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બોની કપૂર અને પ્રખ્યાત અભિનેતા અનિલ કપૂરની ભત્રીજી છે.



આજકાલ તે તેની ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ માટે ઘણી ચર્ચામાં છે



અભિનેત્રીનો જન્મ 3 નવેમ્બર 1999ના રોજ મુંબઈમાં થયો હતો. તે હાલમાં 25 વર્ષની છે.



શનાયા કપૂરે 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ'માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.



શનાયા ફિલ્મ 'આંખો કી ગુસ્તાખિયાં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.



આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી જોવા મળશે.



શનાયા 8 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.



All Photo Credit: Instagram