શનાયા કપૂરે કરાવ્યું હોટ ફોટોશૂટ વ્હાઈટ સાડીમાં શનાયાએ આપ્યા શાનદાર પોઝ સંજય કપૂરની દિકરી છે શનાયા કપૂર શનાયા કપૂરનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો વ્હાઈટ સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી શનાયા કપૂર સ્ટાઈલિશ લૂકને લઈ ચર્ચામાં રહે છે ચાહકો પણ તેના આ લૂક પર ફિદા થયા છે (તમામ તસવીરો શનાયા કપૂર-ઈન્સ્ટાગ્રામ)