અભિનેત્રી શરવરી વાઘનો ન્યૂ હોટ અંદાજ વાયરલ થઇ રહ્યો છે



આ વખતે સિલ્વર શરારા ડ્રેસમાં ફેસ્ટિવ લૂકમાં શરવરી વાઘ દેખાઇ છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે શરવરીએ ન્યૂ લૂકને કેરી કર્યો છે



શરવરી વાઘ ફરી એક વખત તેના શરારા લૂકના કારણે ચર્ચામાં છે



શરવરી વાઘના આ પ્રિન્ટેડ ડ્રેસવાળા ફોટોશૂટે ઈન્સ્ટા પર આગ લગાવી છે



અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા



અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



હાલમાં જ શરવરી એ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



શરવરી વાઘ રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહી છે



તમામ તસવીરો શરવરી વાઘના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે