બિગ બોસ 13 ની સ્પર્ધક શેફાલી જરીવાલા હાલમાં એક્ટિંગથી દૂર છે



શેફાલી સોશિયલ મીડિયા મારફતે ફેન્સ સાથે જોડાયેલી રહે છે



શેફાલીએ ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરી છે.



તસવીરોમાં અભિનેત્રી બિકીનીમાં જોવા મળી રહી છે



ફોટામાં અભિનેત્રી અલગ-અલગ પોઝ આપી રહી છે.



શેફાલી જરીવાલા ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે



આ તસવીરો જોઈને તેના ફેન્સ દિવાના થઈ ગયા છે.



શેફાલી સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે.



શેફાલીએ વર્ષ 2014માં અભિનેતા પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યા હતા



All Photo Credit: Instagram