શેફાલી જરીવાલા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં છે



અભિનેત્રીએ રેડ લૂકમા શાનદાર તસવીરો શેર કરી છે



બોમ્બે ટાઈમ્સ ફેશન વિકમાં શેફાલી રેડ લૂકમાં જોવા મળી



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે



ફેન્સ તેના આ નવા લૂક પર ફિદા થયા છે



શેફાલી જરીવાલા બોલીવૂડ એક્ટ્રેસ છે



રેડ બોડીકોન લૂકમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે



ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે



કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા



(તમામ તસવીરો શેફાલી-ઈન્સ્ટાગ્રામ)