શહેનાઝ ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે

હવે ફરી એકવાર અભિનેત્રીના લેટેસ્ટ લુકે હેડલાઈન બનાવી છે.

આ ફોટામાં તેનો લુક જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે

બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ તેની સ્ટાઈલ માટે દર્શકોમાં લોકપ્રિય રહે છે

આ તસવીરોમાં શહેનાઝ ગિલ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

શહનાઝની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે

શહેનાઝે આ વર્ષે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

શહેનાઝે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે

તેને 'પંજાબની કેટરિના કૈફ' પણ કહેવામાં આવે છે

 (All Photo Instagram)