બોલિવૂડ એક્ટ્રેસ શિખા મલ્હોત્રા 'બિગ બોસ 19' માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ રહી છે



સલમાન ખાનનો રિયાલિટી શો 'બિગ બોસ 19' ટીવી અને ઓટીટી પર લોકોનું મનોરંજન કરી રહ્યો છે.



'બિગ બોસ 19' માં પહેલી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીનો ચહેરો સામે આવ્યો છે.



અભિનેત્રી અને કોવિડ વોરિયર શિખા મલ્હોત્રા આ શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.



તેણીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.



શિખા મલ્હોત્રા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે



શિખા મલ્હોત્રા રિવિલિંગ ડ્રેસમાં ફોટા શેર કરતી રહે છે.



શિખા મલ્હોત્રાએ કોરોના દરમિયાન લોકડાઉન દરમિયાન મુંબઈની એક હોસ્પિટલમાં કામ કર્યું હતું. શિખા મલ્હોત્રા પાસે નર્સિંગ ડિગ્રી છે.



શિખા મલ્હોત્રા 'ફેન', 'રનિંગ શાદી', 'કાંચલી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.



All Photo Credit: Instagram