એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ બ્લેક સાડીમાં ફોટો પોસ્ટ કર્યા છે



શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા રકુલ અને જેકીના લગ્ન માટે ગોવા પહોંચ્યા હતા.



શિલ્પાએ સંગીતમાં એક ખાસ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું



શિલ્પા શેટ્ટીએ પોતાના સંગીત લુકની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી.



તસવીરોમાં તે શાનદાર લાગી રહી છે.



શિલ્પા આ તસવીરોમાં બ્લેક સાડીમાં જોવા મળી રહી છે



તેણે બ્રાઉન કલરની લિપસ્ટિક પણ લગાવી છે.



શિલ્પાનો સંગીત લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો



લોકો તેની સ્ટાઈલના ખૂબ વખાણ કરી રહ્યા છે.



All Photo Credit: Instagram