બોલીવુડની ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી પોતાની ગ્લેમરસ માટે જાણીતી છે



એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલી શિલ્પાએ પોતાના લૂકથી તમામનું ધ્યાન ખેંચ્યું હતું



ક્લાસિક બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનમાં તેનો ક્રોપ્ડ જેકેટ અને લોંગ સ્કર્ટ લુક બોલ્ડ લાગે છે



શિલ્પા શેટ્ટી હંમેશા તેના લુક અને ફેશન માટે ચર્ચામાં રહે છે



શિલ્પાએ પહેરેલું ક્રોપ્ડ જેકેટ પર તમામનું ધ્યાન ગયું હતું



ફોટોશૂટમાં શિલ્પા તેની ટોન્ડ કમરને ફ્લોન્ટ કરી રહી છે



બ્લેક જેકેટ સ્ટાઇલ ક્રોપ ટૉપ અને ટ્રાઉઝરમાં શિલ્પા શેટ્ટી સ્ટાઇલિશ લાગી રહી હતી



શિલ્પા શેટ્ટી છેલ્લે વેબ સીરિઝ Indian Police Forceમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram