શાઈની ટીવી અભિનેત્રી છે



તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તે અવાર નવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે



હવે તાજેતરમાં શાઈનીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી વેકેશનનો આનંદ માણી રહી છે



એક્ટ્રેસ આ તસવીરોમાં સ્વિમસૂટમાં અદભૂત લાગી રહી હતી



ફેન્સ તેની સુંદરતાથી પ્રભાવિત થયા છે



શેર કરતાની સાથે જ આ તસવીરો વાયરલ થઈ હતી



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શાઈની



(All Photo Instagram)