શિવાની શર્મા જાણીતી અભિનેત્રી છે

Published by: gujarati.abplive.com

તેમણે હિન્દી, પંજાબી અને તેલુગુ સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

Published by: gujarati.abplive.com

શિવાની શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

તે અવાર નવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

Published by: gujarati.abplive.com

ઈન્સ્ટાગ્રામ પર તેના 3.4 મિલિયન ફોલોઅર્સ છે

Published by: gujarati.abplive.com

પોતાના ગ્લેમરસ લુક માટે જાણીતી છે શિવાની શર્મા

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com