શ્રદ્ધા દાસ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે

શ્રદ્ધા દાસે ગ્લેમરસ સાડી લૂકમાં તસવીરો શેર કરી

વ્હાઈટ સાડી લૂકમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી છે

ચાહકો શ્રદ્ધા દાસના ગ્લેમરસ સાડી લૂક પર ફિદા થયા

અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા

અલગ-અલગ અંદાજમાં શ્રદ્ધા કાતિલ પોઝ આપતી જોવા મળી

શ્રદ્ધા દાસનો આ ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

શ્રદ્ધા દાસે બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું

પોતાના ગ્લેમરસ લૂકથી શ્રદ્ધા ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો શ્રદ્ધા દાસ-ઈન્સ્ટાગ્રામ)