બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાક વર્ષો કામ કર્યા બાદ આ કલાકારો ગુમ થઇ ગયા છે



ફેમસ એક્ટર ઉપેન પટેલ પણ નમસ્તે લંડન, ચાઇના ટાઉન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે



એક્ટરે બોલિવૂડમાંથી દૂર ટીવીમાં પોતાનું કરિયર શરૂ કર્યું છે



એક્ટ્રેસ અસિને રેડ્ડી, ગજની અને બોલ બચ્ચન જેવી હિટ ફિલ્મો આપી છે



2015માં લગ્ન બાદ એક્ટ્રેસે કરિયરને અલવિદા કરી દીધું



ઉદિતા ગોસ્વામીએ પાપ અને ઝહર જેવી ફિલ્મોમા કામ કર્યું



લગ્ન અને બાળકો થયા બાદ એક્ટ્રેસ હવે બોલિવૂડથી દૂર છે



તનુશ્રી દત્તાએ આશિક બનાયા ગીતથી ફેન્સ બનાવ્યા હતા



એક્ટર ઉદય ચોપરાએ મોહબ્બતે ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ



ફરદીન ખાને અનેક હિટ ફિલ્મો આપી પરંતુ તેને સફળતા મળી નથી