દ્રશ્યમ સ્ટાર એક્ટ્રેસ શ્રિયા સરને નવા લૂકમાં હૉટ અંદાજ ફ્લૉન્ટ કર્યો છે



શ્રિયા સરને બીચ પર કર્વી એન્ડ ટૉન્ડ ફિગર બતાવીને ફેન્સને ચોંકાવ્યા છે



વેટ હેર, ઓપન લેગ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને ફ્લૉન્ટ કર્યો છે



અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે



હાલમાં જ શ્રિયાએ બોલ્ડ ગોલ્ડન કલરની બિકીનીમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



તેની બોલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે



અભિનેત્રી બોલ્ડ ગોલ્ડન કલરની બિકીનીમાંમાં તેના ટૉન્ડ લેગ ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી



સાઉથ એકટ્રેસ શ્રિયા સરન એથમિક અને વેસ્ટર્ન બંને આઉટફિટમાં શાનદાર લાગે છે



તમામ તસવીરો શ્રિયા સરનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે