સ્ટાર એક્ટ્રેસ મુનમુન દત્તાએ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે



આ વખતે વેસ્ટર્ન ડ્રેસમાં 'બબિતાજી'નો હૉટેસ્ટ લૂક વાયરલ થયો છે



તારક મહેતા ફેમ મુનમુન દત્તાએ એકદમ હૉટ એન્ડ બૉલ્ડ લૂક બતાવ્યો છે



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે



પૉનીટેલ, હાઇ હીલ, ઓપન હેર સાથે મુનમુન દત્તાએ લૂકને પુરો કર્યો છે



બબીતા જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



બબીતા જીના ચાહકો આ અવતાર જોઈને ચોંકી ગયા છે



ટીવી અભિનેત્રી મુનમુન દત્તાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે



મુનમુન દત્તા તેના ફેન્સ માટે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવે છે