શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

અભિનેત્રીની ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ તે યુવા બનતી જાય છે

શ્વેતા તિવારીની સુંદરતા અને ફિટનેસને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે

આવી સ્થિતિમાં, અભિનેત્રી સતત તેના સિઝલિંગ ફોટોશૂટથી લોકોના હોશ ઉડાવી રહી છે.

તે અવારનવાર તેની લેટેસ્ટ તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે

હાલમાં અભિનેત્રી વેકેશનનો આનંદ માણી રહી છે

જ્યાંથી અભિનેત્રીએ સુંદર તસવીરો શેર કરી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શ્વેતા

ફેન્સ અભિનેત્રીની તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

 (All Photo Instagram)