તૃપ્તિ ડિમરી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે



અભિનેત્રી GQ એવોર્ડ ફંક્શનમાં શાનદાર લૂકમાં જોવા મળી



તૃપ્તિએ GQ એવોર્ડની તસવીર ઈન્સ્ટા પર શેર કરી છે



આ તસવીરોમાં તૃપ્તિ બોલ્ડ લૂકમાં જોવા મળી



તૃપ્તિએ શાનદાર અંદાજમાં પોઝ આપ્યા છે



અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં જોવા મળી હતી એક્ટ્રેસ



વ્હાઈટ ગાઉનમાં કેમેરાની સામે આપ્યા સુંદર પોઝ



(તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ)