સોનાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

ચાહકો લગભગ દરરોજ તેના અદભૂત દેખાવને જોવા મળે છે

તે માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે

સોનાક્ષી આજે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ ધરાવે છે

તે અવારનવાર પોતાની ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રી હિરામંડીમાં જોવા મળી હતી

સોનાક્ષીનું ઇન્સ્ટાગ્રામ પેજ તેના સ્ટાઇલિશ ફોટોશૂટથી ભરેલું છે

સોનાક્ષી સિન્હા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદઆવે છે

(All Photo Instagram)