અભિનેત્રી સોનલ ચૌહાણે ક્લાસી લુકમાં પોતાના ફોટા શેર કર્યા છે



જન્નત ફેમ અભિનેત્રી હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે



સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.



જેને ફેન્સ તરફથી ખુબ લાઈક્સ મળી રહી છે



આ ફોટામાં સોનલ ચૌહાણ તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



સોનલ હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે



આ તસવીરોમાં સોનલ કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે



હાલમાં અભિનેત્રી માલદીવમાં વેકેશન માણી રહી છે



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



(All Photo Instagram)