સોનલ ચૌહાણ આજે પણ પોતાની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે

સોનલ ચૌહાણે ઈમરાન હાશ્મી સાથે ‘જન્નત’ ફિલ્મથી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી

ફિલ્મોમાં આવતા પહેલા સોનલ મોડેલિંગની દુનિયામાં સક્રિય હતી

સોનલ ચૌહાણને ફિલ્મ ‘જન્નત’માં ઝોયા માથુરના પાત્રથી દર્શકોમાં ખાસ ઓળખ મળી હતી

અભિનેત્રી હિન્દી ઉપરાંત સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો જાદુ બતાવી ચૂકી છે.

સોનલ પોતાની ફિટનેસ અને ગ્લેમરસ લુકને કારણે સોશિયલ મીડિયા પર પણ સતત ચર્ચામાં રહે છે.

લાંબી કારકિર્દી બાદ પણ સોનલ ચૌહાણની લોકપ્રિયતા યથાવત છે

તેના નવા લુક તથા પ્રોજેક્ટ્સની ચાહકો આતુરતાથી રાહ જુએ છે

સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.

(All Photo Instagram)