સોનમ બાજવા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે

Published by: gujarati.abplive.com

હવે અભિનેત્રીનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યુ છે

Published by: gujarati.abplive.com

જેમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

Published by: gujarati.abplive.com

સોનમ બાજવા અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે.

Published by: gujarati.abplive.com

સોનમની લેટેસ્ટ તસવીરો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Published by: gujarati.abplive.com

સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

Published by: gujarati.abplive.com

સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે.

Published by: gujarati.abplive.com

સોનમનો આ કિલર લૂક એકદમ અલગ છે અને ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજી દ્વારા તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રીએ એક પછી એક પોઝ આપીને એવી તસવીરો ક્લિક કરી છે, જેના પર ચાહકોની નજર ટકેલી છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com