બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર એક સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.



સોનમ કપૂરના આ ગાઉનમાં સાઇડ સ્લિટ પણ જોવા મળી રહી છે.



સોનમ કપૂરે સ્ટાઇલિશ ગાઉનમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.



અભિનેત્રી વેસ્ટર્ન લુકમાં ધમાલ મચાવતી જોવા મળી રહી છે.



સોનમ કપૂરે ગાઉન સાથે મેચિંગ જ્વેલરી પણ પહેરી છે.



આ ફોટોમાં સોનમ કપૂરે આપેલો પોઝ ચાહકોના દિલ જીતી રહ્યો છે.



સોનમ કપૂર અલગ અલગ રીતે પોઝ આપવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.



આ ફોટામાં અભિનેત્રી અલગ અલગ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.



સોનમ હાલમાં ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે વર્ષ 2023માં ફિલ્મ Blindમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram