સોનમ કપૂર એક શાનદાર ફેશનિસ્ટા છે સોનમ કપૂર ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે અનિલ કપૂરની દીકરી ખૂબ જ વૈભવી જીવન જીવે છે સોનમ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે સોનમ બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. હાલમાં બોસી લુકમાં સોનમે તસવીરો શેર કરી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સોનમ સોનમ ફિલ્મો કરતા લુકને કારણે ચર્ચામાં રહે છે (All Photo Instagram)