અભિનેત્રી ચેતના પાન્ડે ન્યૂ લૂક સાથે નવા અંદાજમાં જોવા મળી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે ચેતના પાંડેના ‘સન કિસ’ ફોટાએ ઇન્ટરનેટ પર ધુમ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડાર્ક બ્રાઉન આઉટફિટમાં એક્ટ્રેસ ચેતના પાન્ડેએ તહેલકો મચાવી દીધો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી ચેતના પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ તે થાઈલેન્ડના ફાઈવ સ્ટાર રિસોર્ટમાં 'ક્વોલિટી ટાઈમ' પસાર કરતી જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચેતનાના ફોટા જોઈને તેના ફેન્સ આ ફેવરિટ એક્ટ્રેસના ખૂબ વખાણ કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કામની વાત કરીએ તો ચેતના છેલ્લે ફિલ્મ 'જાને ક્યૂં દે યારોં'માં જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફિલ્મો ઉપરાંત, ચેતનાએ મ્યુઝિક વીડિયોમાં પણ તેની અભિનય કુશળતા બતાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચેતના પાંડે અવારનવાર પોતાના સ્ટાઇલિશ અંદાજના કારણે ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ચેતના પાંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ