સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

જ્યારે પણ અભિનેત્રી તસવીરો શેર કરે છે ત્યારે મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે

હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સૌફી

સૌફી ચૌધરીનો આ ગ્લેમરસ અંદાજ ઈન્સ્ટા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

એક્ટ્રેસના ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે અને તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.

સૌફી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા

(All Photos Instagram)