નેહા ધૂપિયાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સુંદર ફોટા શેર કર્યા છે

ચાહકોને તેનો લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે

નેહાએ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે

તેના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે

ફેન્સ પણ તેના બ્લેક લૂકના વખાણ કરી રહ્યા છે

નેહા ધૂપિયા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

નેહા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે

નેહા ફિટ રહેવા માટે વર્કઆઉટ કરે છે

(તમામ તસવીરો નેહા ધૂપિયા-ઈન્સ્ટાગ્રામ)