ઈશાન્યા મહેશ્વરીએ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રીનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે



અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે



ફેન્સ નવા લૂક પર ફિદા થયા છે



ઈશાન્યા મહેશ્વરી જાણીતી સાઉથ એક્ટ્રેસ છે



અભિનેત્રી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે



પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે



અભિનેત્રીનો તસવીરો વાયરલ થઈ રહી છે



ફેન્સ તેનું બોલ્ડ ફિગર જોઈ ફિદા થયા છે



(તમામ તસવીરો ઈશાન્યા મહેશ્વરી-ઈન્સ્ટાગ્રામ)