ઈશાન્યા મહેશ્વરી દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ બ્લેક સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

બ્લેક સાડીમાં ઈશાન્યા ખૂબ જ સુંદર લાગી રહી છે

ચાહકો તેના સાડી લૂકને લાઈક કરી રહ્યા છે

કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી ઈશાન્યા

ઈશાન્યા મહેશ્વરી જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ લૂકને લઈ અભિનેત્રી ચર્ચામાં રહે છે

ઈશાન્યા મહેશ્વરી બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે

સાડી લૂકમાં અભિનેત્રી વધુ સુંદર લાગે છે

(તમામ તસવીરો ઈશાન્યા -ઈન્સ્ટાગ્રામ)