સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો



અભિનેત્રી માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે



તેણે માલદીવથી પોતાની કેટલીક સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી



કાજલે 19 જૂને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર પતિ અને બાળક સાથે ઘણી અદભુત તસવીરો શેર કરી હતી



કાજલ અગ્રવાલ ફિલ્મ કન્નપ્પામાં જોવા મળશે.



કાજલ અગ્રવાલ ફિલ્મ કનપ્પા માં દેવી પાર્વતીની ભૂમિકા ભજવશે.



કન્નપ્પા એક પૌરાણિક એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન મુકેશ કુમાર સિંહ દ્વારા કરવામાં આવ્યું છે



કાજલે બોલિવૂડમાં ફિલ્મ Kyun! Ho Gaya Naથી ડેબ્યૂ કર્યું હતું.



જોકે તેને ફિલ્મ સિંઘમથી બોલિવૂડમાં લોકપ્રિયતા મળી હતી



All Photo Credit: Instagram