સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશે બ્લેક આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ

સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લે છે

કીર્તિ સુરેશે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોશૂટમાં તેણે બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોશૂટમાં તેણે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે.

કીર્તિ સુરેશ છેલ્લે ફિલ્મ Revolver Ritaમાં જોવા મળી હતી

Published by: gujarati.abplive.com

સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

Published by: gujarati.abplive.com

હાલમાં અભિનેત્રીએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી છે

આ સિવાય કીર્તિ 'રિવોલ્વર રાની' અને 'ઉપ્પુ કપુરમ્બુ' ફિલ્મમાં જોવા મળી હતી

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com