બોલિવૂડની સુંદર અભિનેત્રી દિશા પટનીએ નવી તસવીરો પોસ્ટ કરી છે આ તસવીરોમાં તે નવા ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી રહી છે દિશાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે, જેમાં તે ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી રહી છે. દિશાના પોઝે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે દિશાના આ નવા લૂકને જોઇને તેના ફેન્સ દિવાના બન્યા છે આ તસવીરોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. બોડીકોન ડ્રેસમાં તે તેના ફિગરને પરફેક્ટ રીતે ફ્લોન્ટ કરી રહી છે. દિશાએ કેમેરાની સામે અલગ અલગ પોઝ આપ્યા છે ફેન્સ દિશાની સુંદરતા અને સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. All Photo Credit: Instagram