શ્રીમુખી જાણીતી અભિનેત્રી અને એન્કર છે

શ્રીમુખી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

ફેન્સને પણ અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

અભિનેત્રીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ચશ્મામાં ગ્લેમરસ પોઝ આપી રહી છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શ્રીમુખી

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે શ્રીમુખી

(All Photo Instagram)