શ્રીમુખી જાણીતી અભિનેત્રી અને એન્કર છે

શ્રીમુખી તેલુગુ ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે.

શ્રીમુખીએ ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

શ્રીમુખી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી રેડ ગાઉનમાં જોવા મળી રહી છે

આ તસવીરોમાં અભિનેત્રી ગોર્જિયસ લાગી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શ્રીમુખી

 (All Photo Instagram)