મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.

મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે.

તેણીએ સેંકડો ભોજપુરી ફિલ્મો તેમજ હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

તે બિગ બોસ 2016માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.

તેણે કેટલાક ટેલિવિઝન શો પણ કર્યા છે. તેણે 2017માં વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા

ઈન્સ્ટાગ્રામ પર તેના આ હોટ ફોટા જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.

જેને પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

(All Photo Instagram)