મોટા ભાગના ઘરોમાં દહીં રોજ ખવાય છે

તે ન માત્ર સ્વાદ વધારે છે પરંતુ હેલ્થ માટે પણ લાભકારી છે

ઘણા લોકોનો સવાલ છે કે દહીં કેટલા દિવસ સુધી સારુ રહે છે

પેકેટવાળું દહીં 7થી 10 દિવસ સુધી સારુ રહે છે

પરંતુ જો પેકેટ ખોલી નાખવામાં આવે તો 2થી 3 દિવસમાં ખાઈ લેવું જોઈએ

વારંવાર ચમચીથી હલાવવાથી કે હવાના સ્પર્શથી બેક્ટેરિયા થવાના ચાન્સ રહે છે

કેટલાક લોકો માને છે કે દહીં ખાટું થઈ જાય તો તેને કેટલાક દિવસ સુધી વાપરી શકાય છે

પરંતુ ખાટું દહીં પચવામાં ભારે થઈ જાય છે અને ગેસની સમસ્યા કરી શકે છે

જો દહીંમાં ફૂગ, દુર્ગંધ અથવા રંગમાં ફેરફાર દેખાય તો તેનો ઉપયોગ ન કરો.

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો