શાહરૂખ ખાનની દીકરી સુહાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર સુહાનાને લાખો લોકો ફોલો કરે છે સુહાના ખાને તાજેતરમાં જ નવી તસવીરો પોસ્ટ કરી છે સુહાના ખાને આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે સુહાના ખાને નેટફ્લિક્સ પર 'ધ આર્ચીઝ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને મિશ્ર પ્રતિભાવો મળ્યા હતા જોકે સુહાનાના અભિનયને દર્શકોએ પસંદ કર્યો હતો હવે ચાહકો સુહાનાની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. સુહાના શાહરૂખ ખાન સાથે ફિલ્મ કરવા જઈ રહી છે. All Photo Credit: Instagram