બોલિવૂડની અભિનેત્રી સની લિયોન તેની બોલ્ડનેસ માટે જાણીતી છે ફરી એકવાર પોતાના બોલ્ડ લુકથી બધાને દિવાના બનાવી દીધા છે. સનીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે મલ્ટીકલર્ડ બ્રાલેટ અને પર્પલ જેકેટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેણે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે. સનીની આ તસવીરો જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેના ચાહકોને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે All Photo Credit: Instagram