ટીવી સ્ટાર એક્ટ્રેસ સુરભિ જ્યોતિએ લેટેસ્ટ લૂકનો તસવીરો શેર કરી છે સુરભિ નવી તસવીરોમાં હૉટ હસીના લાગી રહી છે, તસવીરો વાયરલ થઇ રહી છે સુરભિએ આ વખતે ડાર્ક બ્લૂ ડ્રેસમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે આ વખતે નીલપરી બનીને ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે સુરભિ જ્યોતિ નેટ વાળા ડ્રેસમાં સુરભિએ પોતાની પાતીળી કમર અને હૉટ ફિગર બતાવ્યુ છે ઓલ બ્લૂ લૂકમાં સુરભિ જ્યોતિ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે લૂકને પુરો કરવા કર્લી હેરી બન અને હાઇ હીલ્સ કેરી કર્યા છે સુરભી દરરોજ તેની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરે છે ચાહકો પણ સુરભિના હૉટ અને ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે સુરભિ જ્યોતિ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો સુરભિ જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે