સુરવીન ચાવલા ખૂબ જ નવા લૂકમાં જોવા મળી બોડીકોન લૂકમાં અભિનેત્રીએ તસવીરો શેર કરી અભિનેત્રીના સ્ટાઈલિશ લૂક પર ફેન્સ ફિદા થયા છે અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા સુરવીન ચાવલા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે બોડીકોન સિલ્વર ડ્રેસમાં કાતિલ પોઝ આપ્યા હતા અભિનેત્રીના નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા અભિનેત્રી ઘણી બોલીવૂડ ફિલ્મોમાં જોવા મળી છે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ફેન્સમાં ચર્ચામાં રહે છે (તમામ તસવીરો સુરવીન ચાવલા-ઈન્સ્ટાગ્રામ )